Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઈઝરાયલમાં લાલ વાછરડાએ જન્મ લીધો

નવી દિલ્હી: દુનિયાના અંતમાં ઘણી ભવિષ્યવાણી સામે આવી છે અત્યાર સુધી ઘણી બધી ભવિષ્યવાણી થતી રહી છે પરંતુ હાલમાં જન્મેલ એક વાછરડું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે ઈઝરાયલમાં ટૂંક સમયમાં અંતનો સંકેત કરવા માટે આવેલ આ વાછરડું જન્મ્યું હોવાની ચર્ચા થઇ રહી છે કહેવાય રહ્યું છે કે 2000 વર્ષોમાં પ્રથમવાર ઇઝરાયેલમાં આ લાલ વાછરડાનો જન્મ થયો છે અને હાલમાં તે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

(4:39 pm IST)