Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

મહિલાએ કરાવી બી.બી.એલ પ્લાસ્ટિક સર્જરી

નવી દિલ્હી: ફેશનના નામ પર ઘાણ લોકો કઈ પણ કરવા માટે તૈયાર હોય છે અને ઘણીવાર તો પોતાના જીવને પણ જોખમમાં નાખી દેતા હોય છે.આવી જ એક ઘટના લીહ કૈંબ્રિજ નામની મહિલા સાથે બીબીએલ સર્જરી દરમ્યાન બની છે આ એક એવી સર્જરી છે જેમાં હિપ્સનો આકારમાં ખુઅબજ ચરબી લગાવી દેવામાં આવે છે ઈંગ્લેન્ડમાં રહેતી આ મહિલા ત્રણ બાળકોની માતા છે અને આ સર્જરી દરમ્યાન તેને ત્રણ એટેક આવી ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(4:38 pm IST)