Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જાપાનમાં રેસ્ક્યુ ટીમનું હેલીકૉપટર દુર્ઘટનાગ્રસ્ત થતા બધા સભ્યો મોતને ભેટ્યા

નવી દિલ્હી: જાપાનમાં ગુમાની પહાડીયો રેસ્ક્યુ ટીમનું સરકારી હેલીકૉપટર દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર તમામ યાત્રીઓના મોત નિપજ્યા છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શુક્રવારના રોજ દુર્ઘટનાનું શિકાર બનેલ આ હેલીકૉપટના બે ચાલક દળોના મોત તો ઘટનાસ્થળેજ થયા હતા જયારે શનિવારે 7 વધુ મૃત લોકોની માહિતી મળી છે.

(7:13 pm IST)