Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

તાલિબાનની જેલમાંથી 10 અફઘાન નાગરિક મુક્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના સુરક્ષાબળોએ અભિયાન ચલાવીને ઉતરી પ્રાંત કૂદુંજ સ્થિત તાલિબાનની જેલમાંથી 10 નાગરિકોને મુક્ત કરાવ્યા છે સેનાના પ્રવક્તા ગુલામ હજરત કરીમીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શુક્રવારના રોજ સેનાએ ચાહર દારા જિલ્લામાં એક સારાય ગામમાં અભિયાન ચલાવીને તાલિબાન હિરાસત કેન્દ્રમાં અને તેની દીવાલને નષ્ટ કરી દીધી હતી. આ દરમ્યાન સેનાએ પોતાના એક પણ હથિયારનો પ્રયોગ કર્યો નહોતો.

(6:07 pm IST)