Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અમેરિકામાં ભરતવંશી ડોક્ટરને દર્દીને ખોટી દવા આપવાના આરોપસર નવ વર્ષની સજાની સુનવણી

નવી દિલ્હી: અમેરિકામાં એક અદાલતે હેલ્થ કેયર ફ્રોડના મામલે એક ભારતવંશી ડોક્ટરને નવ વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે 66 વર્ષીય પવન કુમાર જૈન પર દર્દીને તપાસ કર્યા વગર કોઈ પણ પ્રકારની ખોટી દ્વારા આપવાનો આરોપ લાગ્યો હોવાનું માલુમ પડતા તેમના વિરુધ્દ્ધ કાર્યવાહી થઇ અને તેમને અદાલતે નવ વર્ષની સજાની સુનવણી કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:06 pm IST)