Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ઈરાનથી બચવા માટે અમેરિકાએ પેટ્રીયટ મિસાઈલ તૈયાર કરી

નવી દિલ્હી: ઈરાનની સાથે વધતા તનાવ વચ્ચે અમેરિકાએ કોઈ પણ સંભવિત ખતરાથી લાડવા માટે પોતાની તૈયારી વધારી દીધી છે પેટાગણ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી બળોની વિરુદ્ધ ઇરાનના કોઈ પણ ખતરાથી બચવા માટે પશ્ચિમ એશિયામાં હવે એક યુદ્ધપોત અને પેટ્રીયાત મિસાઈલ તૈયાર કરવામાં આવી રહી છે

(6:04 pm IST)