Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અહીંયા પુરુષો પર લાગ્યો અજીબ પ્રકારનો કાનૂન

નવી દિલ્હી: દુનિયાના ઘણા દેશોમાં પોતાના અજીબોગરીબ પ્રકારના લોકોને હેરાન કરી દેતા કાનુનો હોય છે એવા કાનૂન ઈટલીની રાજધાની રોમમાં પણ બનાવવામાં આવ્યા છે અહીંયા ખાસકરીને પુરુષો માટે કાનૂન બનાવવામાં આવ્યા છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રોમમાં એતિહાસિક ટ્રેવી ફાઉંટેનને ધાયનમાં રાખતા કાનૂન બનાવવામાં આવ્યો છે ફાઉન્ટેનમાં શર્ટ પહેર્યા વગર પુરુષોને આવવા પર પ્રતિબંધ છે તેમજ ફાઉન્ટેન પર મોઢું રાખીને પાણી પીવા પર પણ દંડ કરવામાં આવશે તેવા કપરા કાનૂન પુરુષો માટે બનાવવામાં આવ્યા છે.

(5:58 pm IST)
  • ઊંઝા APMC ચૂંટણીમાં 94.95 ટકા મતદાન : એશિયાની પ્રથમ શ્રેણીના ઊંઝા APMCમાં ડિરેક્ટરોની ચૂંટણી પ્રક્રીયા શાંતિમય માહોલમાં સંપન્ન :APMCની આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાંથી 313 પૈકી 311 અને વેપારી વિભાગ માંથી 1631 પૈકી 1535 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો access_time 12:40 am IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે તાપમાન ૪૪ ડિગ્રી ને પાર ત્રિકોણબાગ શહેરનું સૌથી વધુ ગરમ સ્થળ access_time 3:57 pm IST

  • ચૂરુ રાજસ્થાનમાં ૫૦ ડિગ્રીને ગરમી વળોટી ગઈ.. ચૂરુ રાજસ્થાનમાં આજે દેશભરનું સૌથી ઊંચું ૫૦.૩ ડિગ્રી ઉ.માન રહ્યું access_time 11:30 pm IST