Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

કેનેડામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર લાગ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેનેડાની સરકારે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર 2021સુધી પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ સોમવારના રોજ સંબંધે ઘોષણા કરવાના છે અને વિશિષ્ઠ સામાનની યાદી પણ બનાવવામાં આવશે પાણીની બોટલ પ્લાસ્ટિકની બેગ તેમજ અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.

(5:58 pm IST)