Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સિંધુ ડોલ્ફિનની સંખ્યામાં નથી થઇ રહ્યો ઘટાડો:સંશોધન

નવી દિલ્હી: બ્યાસ નદીમાં 185 કિલોમીટરના ખંડના પ્રથમ સર્વેક્ષણમાં વીલુપ્તપ્રાય સિંધુ ડોલ્ફિનની સંખ્યા પાંચ અને 11 ની વચ્ચે હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે જે એ વાતનો સંકેત છે કે તેની સંખ્યા હજુ સુધી ઘટી નથી ડબ્લ્યુ ડબ્લ્યુ એફ ઇન્ડિયાએ પંજાબના વન તેમજ વન્યજીવ સંરક્ષણ વિભાગ સાથે મળીને આ વાતનું સર્વેક્ષણ કર્યું છે ત્યાર બાદ આ આંકડો પ્રાપ્ત થયો છે.

(6:42 pm IST)