Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

મસ્કએ એમેજોનની ઇન્ટરનેટ સેટેલાઇટ યોજનાને લઇ બેજોસને કહ્યું '' નકલચી''

સ્પેસ એકસના સીઇઓ એલન મસ્કએ દૂર-દરાજ વિસ્તારોને બ્રોડબેન્ડથી  જોડવા માટે હજારો સેટેલાઇટ લોન્ચ કરવાની એમેજોનની યોજનાને લઇ એના સીઇઓ જેફ બેજોસને નકલચી બતાવ્યા છે. ગયા વર્ષે  સ્પેસ-એકસ ને ૧૧૯૪૩ ઇન્ટરનેટ સેટેલાઇટ લોન્ચ કરવાની અનુમતિ મળી હતી. રીપોર્ટસ પ્રમાણે એમેજોનએ પોતાના સેટેલાઇટ પ્રોજેકટ માટે પૂર્વ સ્પેસ એકસ અધિકારીને  નિયુકત કર્યા છે.

(12:05 am IST)