Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઓસ્ટ્રેલિયાના આ રાજ્યમાં દક્ષિણ આફ્રિકાથી આવેલ એક યાત્રીમાં જોવા મળ્યો ઓમીક્રોન વાયરસ

નવી દિલ્હી:સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારના  રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે  કે ઓસ્ટ્રેલિયાના કીસલેન્ડ રાજ્યમાં  દક્ષિણ આફ્રિકાથી  આવેલ એક યાત્રીમાં   નવા  ઓમી ક્રોન  વાયરસના લક્ષણ  મળી આવ્યા છે જેના કારણોસર  સહુ કોઈ લોકોમાં  હાલમાં  ભયનો  માહોલ ફેલાઈ ગયો છે.વધુમા મળતી માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે  કે રાજ્યના કાર્યવાહક  મુખ્ય  સ્વાસ્થ્ય અધિકારી  પીટર  એટ્કેને  જણાવ્યું છે  કે નવા લાઈનેજમાં મૂળના  લગભગ અડધા જિન  વેરિએશન્સ  મળી આવ્યા છે અને તપાસ  બાદ તેની  વધારે ખબર પડી રહી નથી અને આ લક્ષણો  એક યાત્રીમાં  જોવા મળ્યા છે જે દક્ષિણ  આફ્રિકાથી આવ્યો છે. અને શનિવારના  રોજ  તેમનો કોરોના  રિપોર્ટ  પણ પોજીટીવ  આવ્યો હોવાનું  જાણવામાં આવી રહ્યું છે. 

(5:38 pm IST)