Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ચિનની સેનાએ યુદ્ધ લડવાની સાથે જીતવા માટે પણ રહે છે તૈયાર:વધારી પોતાની ક્ષમતા

નવી દિલ્હી:ચીનના રાષ્ટ્ર્પતિ શી ચીનપિંગે પોતાના દેશની રાષ્ટ્રીય સુરક્ષાને સામે અસ્થિરતાનો ખતરો વધારવાની ચિંતા કરતા જણાવ્યું છે કે પીપલ્સ લિબરેશન આર્મીએ યુધ્દ લડવા અને જીતવા માટે નવી તૈયારીઓ કરી લીધી છે. તેમજ પોતાની ક્ષમતા પણ વધારી દીધી છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ચીને યુદ્ધમાં લડવા માટે પોતાની ક્ષમતા વધારી પોતાની સમસ્ત ઉર્જા લગાવવાનો આદેશ કર્યો છે.

(6:44 pm IST)