Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ચીનની રહસ્યમયી બીમારીની ઝપેટમાં આવ્યું અમેરિકી રાજનયિક

નવી દિલ્હી: ચીનમાં હાલમાં એક રહસ્યમયી બીમારી ફેલાઈ ગઈ હોવાની ઘટના સામે આવી રહી છે આ બીમારીને લઈને ચીનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે  આ એક એવી બીમારી છે કે જેમાં અવાજ તો સંભળાઈ છે પરંતુ તમારા માથામાં જોરથી દર્દ થવા લાગે અને ખાસ કરીને ચીનના અમેરિકી દૂતાવાસના રાજ્નીયકોએ આ ફરિયાદ કરી છે કે તેમના દૂતાવાસમાં અજીબ પ્રકારની અવાજ સાંભળવામાં આવી રહી છે અને ત્યારબાદ અચાનક તેમના માથામાં દુખાવો શરૂ થવા લાગે છે.

(6:38 pm IST)