Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

અફઘાનિસ્તાનના બે જિલ્લા પર તાલિબાની આતંકીઓનો કબ્જો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના કબ્જા વધતા જઈ  રહ્યા છે મંગળવારના રોજ તાલિબાનનના કાબુલમાં એક જિલ્લા પર કબ્જો કરવામાં આવ્યો પરંતુ આજે મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાની આતંકીઓએ એક વધુ જિલ્લા પર પોતાનો કબ્જો જમાવી લીધો છે અફઘાનિસ્તાનની સંસદના એક નેતાએ જણાવ્યું છે કે તાલિબાની આતંકીઓએ બીજા દિવસે અન્ય એક જિલ્લા પર પોતાનો કબ્જો કરી લીધો છે.

(7:40 pm IST)