Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

ઓસ્ટ્રલીયાની ભયાવહ ગરમીમાં ગગનમાં ઉડતા ચામાચીડીયા ટપોટપ મૃત્યુ પામ્યા

ઓસ્ટ્રલીયાની ગરમીની ભયાવહ તસ્વીરઃ હાલ ઓસ્ટ્રેલીયામાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ૪૭-૪૮ ડિગ્રી ગરમી એટલી  હદે ભયાવહ છે કે આકાશમાં ઉડતા ચામાચીડીયાઓ મૃત્યુ પામી જમીન ઉપર પડી ગયા હતા.

(4:00 pm IST)