Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

કાતિલ ઠંડીમાં પણ અમેરિકામાંનો નો પેન્ટસ ડે મનાવવામાં આવ્યો

વિશ્વના ૬૦ શહેરોમાં રવિવારે નો પેન્ટસ સબ વે રાઇડ મનાવવામાં આવી હતી. એમાં અમેરિકાના ન્યુયોર્ક અને વોશિંગ્ટન શહેરમાં કાતિલ ઠંડીન પરવા કર્યા વિના લોકોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં લોકો શરીર પર શર્ટ, ટી-શર્ટ વગેરે પહેરે છે પણ પેનટ પહેરતા નથી. ર૦૦રમાં માત્ર લોકોને હસાવવાના ઉદેશથી એની શરૂઆત થઇ હતી અને હવે વિશ્વમાં પચીસ દેશોના ૬૦ શહેરોમાં લોકો અને ખાસ કરીને યુવાનો અને યુવતીઓ એમાં ભાગ લે છે.

(3:40 pm IST)