Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

સીરિયા: વિસ્ફોટમાં મૃતક આંક વધીને 23એ પહોંચ્યો

નવી દિલ્હી: થોડા દિવસ પહેલા પૂર્વ સીરિયાના ઉત્તર પશ્ચિમી શહેર ઈદબિલમાં એક વિસ્ફોટ થયો હતો જેમાં લગભગ 7 નાગરિકો સહીત 23 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે આજે સિરિયન ઓબ્જર્વેટિ ફોર હ્યુમન રાઈટ્સે આ વાતની જાણકારી આપતા જણાવ્યું છે કે વિદ્રોહીઓના એક સમૂહે મુખ્યાલયને નિશાન બનાવીને વિસ્ફોટ કર્યો હતો જેના કારણે 23 લોકો મોતને ભેટ્યા છે અને અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી છે.

(8:41 am IST)