Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

ઈરાનમાં શાળામાં અંગ્રેજી ભણાવવા પર પ્રતિબંધ

નવી દિલ્હી: ઈરાન એ દેશના પ્રાથમિક વિદ્યાલયોમાં અંગ્રેજી ભણાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે ધ ઇંડિપેન્ડટ દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે દેશના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ એ આ પગલું ભર્યું છે જેના લીધે પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી નહીં ભણાવવામાં આવે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે પ્રાથમિક સ્તરના શિક્ષણમાં ઈરાની સંસ્કૃતિને સ્થાપિત કરવા માટે અંગ્રેજી શીખવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

(8:40 am IST)