Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હવે માનવીના શરીરમાં જાનવરનું હદય જોવા મળશે

નવી દિલ્હી: દુનિયા આખીમાં પ્રત્યારોપણ માટે અંગ મેળવા માટે ખુબજ સમય સુધી રાહ જોવી પડે છે ઘણી બધી ગંભીર બીમારીઓમાં જો પ્રત્યારોપણ સફળ ન થાય તો વ્યક્તિનું મોત પણ થઇ શકે છે પરંતુ હવે ડોક્ટરોએ આ ક્ષેત્રમાં વૈજ્ઞાનિકો દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે હવે વૈજ્ઞાનિકો જાનવરોના અંગનો માનવીના શરીરમાં પ્રત્યારોપિત કરવાની રાહ પર ઝડપથી પગલાં ભરી રહ્યા છે.ગંભીર બીમારીથી પીડાતા લૂકોના શરીરમાં હવે ભૂંડનું હદય લગાવવાની ખુબજ સંભાવના વધતી જોવા મળી શકે છે જર્મનીના વૈજ્ઞાનિકોએ આ નવો પ્રયોગ કરીને બધા લોકોને અચંબામાં મૂકી દીધા છે.

(5:14 pm IST)