Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઇન્ટરનેટ પર હીરા જડિત વિમાનની ફોટો વાયરલ

નવી દિલ્હી: ઇન્ટરનેટ પર એક હીરાથી જડિત વિમાનની ફોટોએ ખુબજ હલચલ મચાવી દીધી છે આ ફોટોએ ઇન્ટરનેટ પર માત્ર લોકોને જ પોતાની તરફ આકર્ષિત નથી કર્યા પરંતુ આને જોઈને લોકો અચરજમાં પણ મુકાઈ ગયા છે કે સાચે આ વિમાન હીરાથી જડિત છે કે નહીં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ ફોટોમાં રનવે પર એમિરાતનું પ્લેન દેખાઈ રહ્યું છે અને તેને જોઈને લાગી રહ્યું છે કે તે ઉડાન ભરવાની તૈયારીમાં છે.આની ખાસ વાત એ છે કે તે અમીરાત એરલાઇન્સ ટ્વીટર હૈંડલથી ફોટો શેર કરવામાં આવી છે.

(5:11 pm IST)