Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ઓસ્ટ્રેલિયામાં વધતા જતા કોરોનાને ધ્યાનમાં લઈને 6અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના મેલબર્ન સહીત વિભિન્ન વિસ્તારમાં લોકડાઉન ફરીથી લાગુ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકોમાં કોરોનાના 191 નવા કેસ આવતા નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણોસર મેલબર્ન સહીત વિક્ટોરિયા રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં અઠવાડિયા માટે  ફરીથી લાગુ કરી દેવામાં આવ્યું છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લોકોને માત્ર જરૂરી કામકાજ માટે બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી છે. દરમ્યાન જરૂરી સમાન ખરીદવાની,દવા ખરીદવાની,વ્યાયામ  અને જરૂરી કામકાજ માટે લોકોને બહાર જવાની પરવાનગી આપવામાં આવી છે.

(6:07 pm IST)