Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

અફઘાનિસ્તાન: હુમલાખોરોએ સાંસદી આવાસને નિશાન બનાવ્યું

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના એક અધિકારીએ જણવ્યું હતું કે આતમઘાતી હુમલાખોરે દેશના પૂર્વી નગરહાર પ્રાંતમાં સાંસદને નિશાન બનાવ્યું છે જેમાં સંસદના પતિ સહીત ત્રણ લોકોના મોત નિપજ્યા છે આ ઘટના સમયે સાંસદ ઘરમાં ન હતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.પ્રાંતીય ગવર્નરના પરવખત અતાઉલ્લા ખોગયાનીએ આ વાતની જાણકારી આપી હતી.

(8:02 pm IST)
  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST