Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓસ્ટ્રેલીયામાં રેકોર્ડ સીરીઝ જીત માટે પાક પી.એમ. ઇમરાનએ કોહલીને વધાઇ આપી

પાકીસ્તાનના પ્રધાનમંત્રી અને ૧૯૯ર ની વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન રહી ચુકેલા ઇમરાનખાનએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ઓસ્ટ્રેલીયામાં ર-૧ થી ટેસ્ટ સીરીઝમા જીતને લઇ વધાઇ આપી છે. ઇમરાનએ ટવિટ કર્યુ ઓસ્ટ્રેલિયામાં ઉપમહાદ્વીપની કોઇપણ ટીમ દ્વારા પહેલી ટેસ્ટ સીરીઝ જીત માટે કોહલી અને ભારતીય ટીમને વધાઇ.

(11:09 pm IST)