Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અમેરિકાની અજીબોગરીબ ઘટના

નવી દિલ્હી: અમેરિકામાં એક અજીબો ગરીબ પ્રકારની ઘટના સામે આવી છે આ ઘટના કેલિફોર્નિયાની છે જેમાં એક મહિલાને શ્વાનના માલિકે હાથ પર બચકું ભરી લેતા તેની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક મહિલા પાર્કિંગમાં જોગિંગ કરવા આવી હતી એ સમયે એક શ્વાને તેની પર એટેક કરતા આ મહિલાએ તેનાથી ભાગવાનું શરૂ કર્યું હતું શ્વાનના માલિકે તેને બચકું ભરી લેતા પોલીસે  તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:35 pm IST)