Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જર્મનીમાં ભારે હિમપ્રપાતઃ ૭નાં મોતઃ આજે ૪૮ ઈંચ હિમવર્ષાની આગાહી

સાઉથ જર્મની અને સેન્ટ્રલ યુરોપમાં આવેલા દેશ ઓસ્ટ્રિયામાં વિન્ટર સ્ટોર્મના કારણે અંદાજિત ૭ લોકોનાં મોત થયા છે. આખા અલ્પાઇન ટાઉનને ભારે હિમવર્ષાના કારણે ખાલી કરવામાં આવ્યું છે. ઉપરાંત આજે મંગળવારે પણ વધુ ૪૮ ઇંચ હિમપ્રપાત થવાની આગાહી કરવામાં આવી છે. જર્મનીમાં હિમપ્રપાતનું જોખમ હાઇએસ્ટ લેવલ પર છે અને આગામી દિવસોમાં પણ ભારે હિમવર્ષા થવાની શકયતાઓ છે.(૩૦.૯)

 

(4:06 pm IST)