Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

બ્રેગ્‍જિટ સમજાૈતા મામલે હવે ફકત ૩ વિકલ્‍પ બચ્‍યા છેઃ બ્રિટીશ પી એમ ટેરીસા મે

બ્રેગ્‍જિટ (બ્રિટનના યુરોપીય યુનિયનથી અલગ હોવાનો નિર્ણય) સમજોતાને  લઇને બ્રિટીશ પ્રધાનમંત્રી ટેરીસા મે એ કહ્યુ છે કે  હવે ફકત ૩ વિકલ્‍પ બચ્‍યા છે. સમજુતીની સાથે યુરોપીય યુનિયન (ઇયુ) થી બહાર નીકળવું અથવા ફરી સમજુતી વગર અથવા ફરી કોઇ બ્રેગ્‍જિટ જ ન હોય બ્રેગ્‍જિટ ને લઇ સંસદમાં ૧૧ ડીસેમ્‍બર ના રોજ મતદાન થશે.

(11:35 pm IST)
  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST

  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST