News of Thursday, 6th December 2018
બ્રેગ્જિટ સમજાૈતા મામલે હવે ફકત ૩ વિકલ્પ બચ્યા છેઃ બ્રિટીશ પી એમ ટેરીસા મે
બ્રેગ્જિટ (બ્રિટનના યુરોપીય યુનિયનથી અલગ હોવાનો નિર્ણય) સમજોતાને લઇને બ્રિટીશ પ્રધાનમંત્રી ટેરીસા મે એ કહ્યુ છે કે હવે ફકત ૩ વિકલ્પ બચ્યા છે. સમજુતીની સાથે યુરોપીય યુનિયન (ઇયુ) થી બહાર નીકળવું અથવા ફરી સમજુતી વગર અથવા ફરી કોઇ બ્રેગ્જિટ જ ન હોય બ્રેગ્જિટ ને લઇ સંસદમાં ૧૧ ડીસેમ્બર ના રોજ મતદાન થશે.
(11:35 pm IST)