Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ પાઈ આ વર્ષે લોન્ચ થશે :જાણો ફિચર્સ

 

ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ પાઈને સતાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. આ વર્ષે લોન્ચ થનાર આ સિસ્ટમમાં ઘણા નવા ફિચર્સ જોવા મળશે. એન્ડ્રોઈડ પાઈમાં iPhone X જેવી નૉચ, સ્માર્ટ રિપ્લાય ફીચર, મેસેજ નોટિફિકેશન, સિંગલ અને ગ્રુપ મેસેજ, ટેક્સ્ટ ઝૂમ, સેટિંગ પેજ, મલ્ટીપલ સપોર્ટ તેમજ ઈમેજ કંપ્રેશન ટેક્નોલોજીની સુવિધા મળશે.

(9:28 pm IST)