Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ઉત્તર કોરિયાને માનવીય સહાયતા આપવાની યોજનામાં સરાએ સમર્થન આપ્યું

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આજ અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ એ ઉપાયોનો સ્વીકૃતિ આપી દીધી છે જેનો ઈરાદો એ સુરક્ષિત કરવાનો છે કે ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલ સખ્ત પ્રતિબંધના કારણે ત્યાં પહોંચનાર માનવીય સહાયતા ને કોઈ પણ પ્રકારની બાધા ન લાગે. સંયુક્ત રાષ્ટ્ર અધિકારીઓ દ્વારા ઉત્તર કોરિયાની લગભગ અડધી આબાદી એટલે કે અંદાજે એક કરોડ લોકો અલ્પપોષીત છે.ગયા વર્ષે અહીંયા ખાદ્ય ઉત્પાદનમાં ઉણપ આવી હતી.

(6:19 pm IST)