Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

શોપિંગ સેંટરમાં ઘુસી ગઈ બકરી

નવી દિલ્હી: વિચારો તમે એક સુપર માર્કેટમાં શોપિંગ કરી રહ્યા ચો અને અચાનક તમારી આસ પાસ એક જંગલી જાનવર આવીને ઉભું રહી જાય ત્યારે તમને સૌ પહેલા તમારી આંખ પર વિશ્વાસ નહીં આવે પરંતુ હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે જ્યાં ગરમીથી બચવા માટે એક બકરી ટાયરોલ નામના એક સ્ટોરમાં ફરતી નજરે પડી રહી છે આ વીડિયોમાં દેખાડવામાં આવી રહ્યું છે કે બકરી કઈ રીતે આરામથી સ્ટોરમાં ઉભેલ નજરે પડી રહી છે અને ઠંડી મજા માણી રહી છે.

(6:16 pm IST)