Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

પૂર્વ અમેરિકી નૌસૈનિકે કબુલ્યો પોતાના ગુનાહની કબૂલાત કરી

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ નૌસૈનિક એડમ પ્યુરિટને પોતાનો જુર્મ કબૂલ કરી લીધો છે કે તેમને ઘૃણા અપરાધમાં ભારતીય એન્જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્યા કરી હતી.ગયા વર્ષે તેમને 22 ફ્રેબ્રુઆરીનાં કસાસમાં 32 વર્ષીય શ્રીનિવાસને ગોળીમારી તેમની હત્યા કરી દીધી હતી. જેના તેમનો મિત્ર આલોક મદસાની પણ ઘાયલ થયો હતો 52 વર્ષીય એડમને ક્સાસની સંઘીય અદાલતમાં પોતાનો આરોપ કબૂલ કર્યો હતો.કોર્ટે દસ્તાવેજો અનુસાર તેમના પર હત્યા અને હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે જેના કારણે તેને ચાર મહિનાની જેલની સજાની સુનવણી કરી છે.તેને આજીવન કેદની સાથે હત્યાના પ્રયાસમાં ઓછામાં ઓછી 146 મહિનાની સજાની સુનવણી થઇ શકે છે.

(7:48 pm IST)