Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

પાપૂઆ ન્યુ ગિનીમાં ભૂકંપઃ ૧૮ના મોત

અધિકારીઓ અનુસાર, પાપુઆ ન્ય ગિનીના દક્ષીણી પર્વતીય વિસ્તારમાંગઈ કાલે રાત્રે ૬.૭ની તિવ્રતાનો ભૂકં૫ : ૧૮ના મોત : ગયા અઠવાડીયે ૭.૫ના ભૂકંપમાં ૫૫ના મોત થયા હતા : ૭૦ લાખની વસ્તી ધરાવનાર પાપુઆ ન્યૂ ગિની ભૂકંપ અને સુનામીના સંદર્ભે સંવેદનશીલ વિસ્તાર છે

(4:01 pm IST)