Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ટેક્નિકલ ખામીના કારણે બોઇંગ 757ની ચીનમાં તાત્કાલિક લેંડિંગ કરાવવાની નોબત આવી

નવી દિલ્હી: રશિયાના તોમસ્કથી વિયતનામ જઈ રહેલ એક અઝુર એરલાઈંસની બોઇંગ 757-200 વિમાનમાં ટેક્નિકલ ખરાબી આવી જવાના કારણે ચીનના શિઆન શિયાંગ આંતરરાષ્ટ્રીય એરપોર પર તાત્કાલિક લેન્ડિંગ કરાવવાની નોબત આવી હતી.

                     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ સાઇબેરિયાઈ પરિવહન અભિયોજન કાર્યાલયે વિષે માહિતી આપતા જણાવ્યું છે કે તોમસ્કથી ફૂ કેવોક જઈ રહેલ બોઇંગ 757-200 વિમાનમાં ટેક્નિકી ખરાબી આવી જવાના કારણે ચીન નજીક શિઆન શિયાંગ આંતરરાષ્ટ્રીય આઍરપોર પર તાત્કાલિક લેડિંગ કરાવવાની નોબત આવી હતી.

(6:10 pm IST)