Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

દક્ષિણ પ્રશ્ર્નત મહાસાગરીય દેશ વાનુઆતુના સોલામાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દક્ષિણ પ્રશાંત મહાસાગરીય દેશ વાનુઆતુના સોલામાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂવૈજ્ઞાનિક વિભાગદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 5.9ની આંકવામાં આવી છે જેમનું કેન્દ્ર જમીનથી અંદાજે 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું ભૂકંપના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારની નુકશાનીના સામાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(6:09 pm IST)