Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ન્યુઝીલેન્ડમાં એરપોર્ટને બોંબથી ઉડાવવાની ધમકી આપનારની ધરપકડ

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડમાં ઑક્લેન્ડના વહેંકપાઈ એરપોર્ટને બોંબથી ઉડાવવાની ધમકી આપનાર વ્યક્તિને પોલીસે આજરોજ ઝડપીને તેની ધપરકડ કરી લીધી છે એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક અજ્ઞાત વ્યક્તિએ એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને આ ધમકી મળતા પોલીસે તથા આપાતકાલીન સેવા કર્મીઓએ તાત્કાલીમાં ત્યાં જઈને એક વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.

(6:22 pm IST)