Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગુગલે આસિસ્ટંટમા સુધાર માટે ખરીદ કર્યુ પૂર્વ કર્મચારીનું સ્ટાર્ટઅપ

ગુગલઅ પોતાના પૂર્વ કર્મચારીઓના સ્ટાર્ટઅપ સુપરલોડ નું અધિગ્રહણ કરેલ છે. જેથી કંપનીના ડીજીટલ અસિસ્ટેંટ '' ગુગલ અસિસ્ટેંટ'' ના જવાબ દેવાની ક્ષમતાને સારી બનાવી શકે. રીપોર્ટસ પ્રમાણે ગુગલએ  લગભગ રૂ. ૪ર૦ કરોડમાં આ અધિગ્રહણ કરેલ છે. ર૦૧૬ માં શરૂ થયેલ સુપરલોડ એ આવુ એપ બનાવ્યુ હતુ. જેમા યુજર્સના સવાલોના જવાબ વિશેષજ્ઞ આપતા હતા.

 

(11:20 pm IST)