Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સિંગાપુરમાં ટેસ્લા કારોની ગેરહાજરી માટે સરકાર જવાબદાર: મસ્ક

ટેસ્લાના સીઇઓ એલન મસ્કએ સિંગાપુરમાં કંપનીની કારોની ગેરહાજરીને લઇ કહયું કે સ્થાનીય સરકાર એમને સહકાર નથી આપી રહેલ. એક ટવિટર યુજરએ એમને પૂછયું હતુ કે ટેસ્લા કારો સિંગાપુરમાં કેમ નથી ?

(11:17 pm IST)