Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

જર્મન નેતાઓના ડેટાને હેક કરીને ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: જર્મનના સેકેંડો નેતાઓના દસ્તાવેજ અને ડેટાને હેક કરીને તેને ટ્વીટર પર પોસ્ટ કરી દેવામાં આવ્યા છે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પગલાંથી જર્મનીની બધી પાર્ટીઓને નુકશાન પહોંચ્યું છે માત્ર દેશની ઘોર  દક્ષિણપંથી પાર્ટી પર કોઈ તપાસ કરવામાં આવી નથી. સંપૂર્ણ ડેટા 2017માં ટ્વીટર પર બનેલ એક હેન્ડલથી લીક કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

 

(5:39 pm IST)