Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

આ શખ્સે બકરી સાથે આચર્યું દુષ્કર્મ

નવી દિલ્હી: બકરીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે ઘટનાથી સહુ કોઈ અચંબામાં મુકાઈ ગયા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુષ્કર્મના આરોપીએ  પોલીસની સામે પોતાના ગુનાહની કબૂલાત કરી લીધી છે ઘટના આફ્રિકાની છે જેમાં શખ્સની પોલીસે ધરપકડ કરતા તેને પોતાના બધા ગુનાહની કબૂલાત કરતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

(5:38 pm IST)