Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સ્વતંત્રતાની ઊજવણી માટે અનોખી ડ્રિન્કિંગ ગેમ

શુક્રવારે મ્યાનમારમાં   બ્રિટીશ શાસનથી મુકિત મળ્યાની ૭૧ મી વાર્ષિક ઉજવણી થઇ હતી. યેન્ગોન શહેરમાં આ નિમીતે ઝાડ પર દોરીથી લટકાવેલી બોટલ્સને હાથ લગાડયા વિના મોંએ માંડીને પીવાની ગેમ રમાઇ હતી.

(4:10 pm IST)