Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

બકરી સાથે દુષ્કૃત્ય કરતાં પકડાયેલા યુવકે પોતાના બચાવમાં કહ્યું, મે પહેલા બકરીની પરવાનગી માગેલી

લંડન તા ૫ : ઇસ્ટ આફ્રિકાના માલવી દેશમાં ૨૧ વર્ષાનો કેનેડી કંબાની માનનો યુવક એક ખેતરમાં બકરી સાથે દુષ્કૃત્ય કરતો રંગેહાથ પકડાયો હતો. વાત એમ હતી કે ખેતરમાં બાંધેલી બકરી પાસે કેનેડીને ફરતો જોઇને દુરથી એના માલિકને લાગ્યું હતું કે આ યુવક બકરી ચોરવાની કોશિશ કરી રહ્યો છે. માલીક તરતજ તેને પકડવા માટે કેટલાક પાડોશીઓને બોલાવી લાવ્યો.જોકે પાડોશીઓ સાથે જયારે તેઓ બકરી પાસે પહોંચ્યા ત્યારે તે યુવક બકરી સાથેવિચીત્ર અવસ્થામાં પકડાઇ ગયો હતો. ગામલોકો તેને પકડીનેપોલીસ સ્ટેશનમાં લઇ ગયા, જોકે ત્યાં જઇને કનેડીએ પોતાનો લુલો બચાવ કરતાં કહ્યું હતું કે '' મેં બકરી સાથે કોઇ જબરદસ્તી નથી કરી. સંબધ બાંધતાં પહેલાં મે બકરીની પરવાનગી માગેલી અને તેણે ડોકુ ધુણાવીને હા પાડી પછી જ હું આગળ વધ્યો હતો. (૩.૧૫)

(4:09 pm IST)