Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વ્હોટસ એપમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર હવે આવશે ''ડાર્ક મોડ''

WABetaInfo  એ જણાવ્યું કે વ્હોટસ એપ પોતાના આઇઓએસ અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ''ડાર્ક મોડ'' ઉપલબ્ધ કરાવવા પર કામ કરે છે. અહેવાલ પ્રમાણે એપ પર સફેદ ભાગને કાળો રંગ નો દેખાડવાવાળું આ ફીચર ડીસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૃઆતમાં મૂકવામાં આવશે. ફેસબુક પણ પોતાના  મેસેન્જર એપમાં ''ડાર્કમોડ'' લાવવાની યોજના બનાવી રહેલ છે.

(10:35 pm IST)