Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

8 કલાકની ઊંઘ કરનાર વિદ્યાર્થી પરીક્ષામાં કરે છે સારું પ્રદર્શન

નવી દિલ્હી: એક સંશોધન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે 8 કલાક સુધીની ઊંઘ લેનાર વિદ્યાર્થી પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે છે મોટા ભાગે વ્યક્તિને ચિંતા થતી હોઈ છે કે તેનું બાળક મોટી પરીક્ષામાં વધારે સૂતો રહે છે અને તેને પેપર કેવા જશે પરંતુ એક સંશોધન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે સારી ઊંઘ લેનાર વિદ્યાર્થી પરીક્ષામાં સારી રીતે પોતાનું પ્રદર્શન કરી શકે છે ફાઇનલ પરીક્ષામાં ત્યારે તેને કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી ને તેનો સ્ટ્રેસ પણ જતો રહ્યો હોય છે.

(6:03 pm IST)