Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વૈજ્ઞાનિકોએ હવામાંથી પાણી શોધવાનું નવું ઉપકરણ વિકસિત કર્યું

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક એવા ઉપકરણની શોધ કરી છે જે હવામાંથી પાણી શોધી શકે છે અને તડકો તેમજ ગરમીથી તેને છોડી પણ શકે છે અનુસંધાનકર્તાઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુંદર મજાની ખોજ સુદૂર બંજર વિસ્તારમાં પેયજળનો નવો સુરક્ષિત સ્ટ્રોર પ્રદાન કરી શકે છે.દુનિયા આખીમાં પૃથ્વીથી વાયુમંડળની હવામાં લગભગ 13 હજાર અરબ ટન પાણી છે.

(6:01 pm IST)