Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

પાકિસ્તાન: ભારતીય ખુફિયા એજન્સીના સાથે જોડાવાના આરોપ પર યુવકની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇઈ)એ ઘોષણા કરી છે અને કહેવાતી રીતે ભારત અને અફઘાનિસ્તાનની ખુફિયા એજન્સીઓ સાથે સંબંધ રાખવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી છે.

        એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માનવ તસ્કરી રોધી મામલે એફઆઈઈ ના ઉપનિર્દેશક ઇમરાન  શાહિદે સોમવારના રોજ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટના રોજ તોરખામ સીમા નજીકથી એક શખ્સની ઘાતક હથિયારો સાથે  તેમની ધરપકડ કરવામાં આવી છે. તે પોતાના અફઘાન  પાસપોર્ટ પર 5 વાર ભારત જઈ ચુક્યો હોવાની માહિતી મળી રહી છે.

(6:53 pm IST)