Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ઉતરી અફઘાનિસ્તાનમાં હેલીકૉપટર દુર્ઘટનામાં 12 મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉતરી અફઘાનિસ્તાનમાં રવિવારના રોજ એક હેલીકૉપટર દુર્ઘટનાનું શિકાર બનતા યુક્રેનના બે નાગરિકો સહીત ઓછામાં ઓછા 12 લોકોના મોત નિપજ્યા છે અફઘાન અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મોલદોવન એવિએશન ઓથોરિટી બયાનમાં હેલીકૉપટર મોલ્ડોવન કંપનીનું હતું અને સુરક્ષા બળના 11 જવાનો સહીત 14 લોકોને લઇ જઈ રહેલ લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા છે.

(3:45 pm IST)