Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

પાકિસ્તાનીઓને સાઉદી અરબમાં કામ કરવું મુશ્કેલ બન્યું

નવી દિલ્હી: પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં સાઉદી અરબમાં કામ કરતા પાકિસ્તાનના લાખો લોકોનું મહત્વનું યોગદાન છે પરંતુ સાઉદી સરકાર દ્વારા વીજ શુલ્ક ભડાનોનાં કારણે પાકિસ્તાનીઓ માટે હવે સાઉદી અરબમાં નોકરી કરવું અઘરું બની શકે છે શુક્રવારના રોજ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબના રાજદૂત નવફ બિન સઈદ અલ-મલિક રિયાદમાં પાકિસ્તાની દૂતાવાસમાં પહોંચ્યા તેમજ પાકિસ્તાની રાજદૂત ખાન હશમ બિન સાદિક સાથે મુલાકાત કરી હતી.

 

 

(3:45 pm IST)