Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ઇંડોનેશિયામાં ભૂકંપના જટકાના કારણે એકનું મોત: અન્યને ઇજા

નવી દિલ્હી: ઈંડોનેશિયાના સૌથી વધારે વસ્તીવાળા જાવા દ્વીપ પર શુક્રવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાના કારણે એકનું મોત નીપજ્યું છે તેમજ અન્ય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં હતું। અને તેની તીવ્રતા 6.9ની આંકવામાં આવી છે જેના કારણો લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને લોકો રસ્તા પર દોડતા નજરે પડી રહ્યા છે.

(6:06 pm IST)