Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ફોર્ડ મસ્ટેંગના જનક અને ક્રિસલરને બચાવનાર લાકોકાનુ નિધન

ફોર્ડ મસ્ટેગના જનક અને ૧૯૮૦ ના દશકામા ક્રિસલરને દેવાળીયાપણાથી બચાવનાર અમેરીકી વાહન જગતના દિગ્ગજ લી લાકોકાનુ ૯૪ વર્ષની ઉંમરમા નિધન થયુ છે.

લાકોકા ૧૯૪૬ માં ફોર્ડથી જોડાયા હતા  ૧૯૭૦ માં કંપનીના પ્રમુખ બન્યા હતા.  ૧૯૯ર માં તે ક્રિસલર ના ચેરમેન અને સીઇઓ પદેથી નિવૃત થયા હતા.

(11:35 pm IST)