Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

બ્રિટેનમાં સોનાનું ટોયલેટ બનાવવામાં આવ્યું

નવી દિલ્હી: બ્રિટેનના સૌથી ભવ્ય ઘરમાં બનાવવામાં આવેલ સોનાનું ટોયલેટ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે જેનો સાર્વજનિક ઉપયોગ કરવામાં આવે છે એક સમયે આ ટોયલેટને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ગિફ્ટ કરવામાં આવ્યું હતું એક સરકારી સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે આ ટોયલેટ 18 કેરેટ ગોલ્ડનું બનાવવામાં આવ્યું છે. તેનું નિર્માણ અમેરિકાના મોરિજીયો કૈટેલન દ્વારા કરવામાં આવશે।

(6:44 pm IST)